सदस्य वार्ता:Renamed user 3f2681f60fe4354d3c9e320166e2d49f7b3ffce4524ca3470b7d1a2277a3bb4b

पृष्ठ की सामग्री दूसरी भाषाओं में उपलब्ध नहीं है।
विषय जोड़ें
मुक्त ज्ञानकोश विकिपीडिया से
स्वागत!  नमस्कार Renamed user 3f2681f60fe4354d3c9e320166e2d49f7b3ffce4524ca3470b7d1a2277a3bb4b जी! आपका हिन्दी विकिपीडिया में स्वागत है।

-- नया सदस्य सन्देश (वार्ता) 09:22, 10 नवम्बर 2022 (UTC)उत्तर दें

હુ મારી પ્રેમી કાને યાદ કરું છુ[संपादित करें]

જો યાદ આવે તારી તો એકાંત મા રડી લવ છુ મન ના માને તેમ સતા મનાવી લવ છુ યાદ આવે તારી તો એકાંત મા રડી લવ છુ

મન  માગે છે  તને  મળવા પણ માનવી  લવ છું  

યાદ યાદ આવે તારી તો એકાંત મા રડી લવ છુ

મને ખબર છે કે તુ નહિ મળે મને તેમ સતા દિલ ને દિલાસો રોજ આપું છુ યાદ આવે તારી તો એકાંત મા રડી લવ છુ

તું છે દિલ માં મારા પણ નસીબ મા નથી તેમ સતા દિલ ને દિલાસો રોજ આપું છું

યાદ આવે તારી તો એકાંત માં રડી લવ છુ કહેવા માંગુ છુ ઘણું પણ કહી સક્તો નથી

દિલ મારુ કરે સે ફરિયાદ પણ પણ કહી સક્તો નથી યાદ આવે તારી તો. એકાંત માં રડી લવ છું

યાદ કરી તને દિલ ને રોજ દુખાવું છુ મન કરે છે તને મળવા પણ મળી શકાતું નથી કેમ કરી કેવુ તને એ કાય સમજાતું નથી યાદ આવે તો એકાંત માં રડી લવ છુ

લખવું નથી મારે કાય પણ લખાય જાય છે કેમ કરી કહું કે યાદ આવે તારી તો રાડાય જાય છે

યાદ આવે તો એકાંત માં રડી લવ છુ

I miss you so much my dear

I really love you so much  Mer hardevsinh (वार्ता) 21:43, 7 जून 2023 (UTC)उत्तर दें
Very nice 2409:4080:9508:6A82:E4F1:19DB:DE69:EF9C (वार्ता) 21:54, 7 जून 2023 (UTC)उत्तर दें